હ્યુસ્ટનમાં એમ્બેસી બંધ કરવા પર ચીને અમેરિકાને આપી ધમકી, ‘નિર્ણય પાછો ના લીધો તો આપીશું જવાબ’

|

Sep 23, 2020 | 2:04 PM

અમેરિકાએ ચીનને હ્યુસ્ટનમાં પોતાના કોન્સ્યુલેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકાનો આરોપ છે કે ચીને જાસૂસીના કામોને તેજ કરી દીધા છે. તેમાં અમેરિકાની કોરોના વાઈરસ પર રિસર્ચ પણ સામેલ છે. જેના કારણે બંને દેશોની વચ્ચે પહેલાથી જ તણાવ વધી ગયો છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના […]

હ્યુસ્ટનમાં એમ્બેસી બંધ કરવા પર ચીને અમેરિકાને આપી ધમકી, નિર્ણય પાછો ના લીધો તો આપીશું જવાબ

Follow us on

અમેરિકાએ ચીનને હ્યુસ્ટનમાં પોતાના કોન્સ્યુલેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકાનો આરોપ છે કે ચીને જાસૂસીના કામોને તેજ કરી દીધા છે. તેમાં અમેરિકાની કોરોના વાઈરસ પર રિસર્ચ પણ સામેલ છે. જેના કારણે બંને દેશોની વચ્ચે પહેલાથી જ તણાવ વધી ગયો છે.

ફાઈલ ફોટો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકી વિદેશ મંત્રીની કોપનહેગનની યાત્રા દરમિયાન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે અમેરિકન બૌદ્ધિક સંપત્તિ અને અમેરિકીઓની ખાનગી જાણકારીની રક્ષા માટે કોન્સ્યુલેટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. વિયેના કન્વેન્શન રાજ્યો હેઠળ ચીનની ફરજ છે કે તે અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે ચીને અમેરિકાના આ આદેશને એકતરફી ગણાવ્યો છે. આદેશ પર ચીને કહ્યું કે તેનાથી બંને દેશોની વચ્ચે કૂટનીતિક સંબંધ બગડી શકે છે. ચીને કહ્યું કે અમે અમેરિકાને આ ખોટો નિર્ણય પાછો ખેંચવા માટે આગ્રહ કરીએ છે નહીં તો ચીન તેની વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવા માટે પીછેહઠ નહીં કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:21 pm, Wed, 22 July 20

Next Article