ભારતીયો માટે સારા સમાચાર, આ દેશ માટે હવે વિઝા નહીં લેવા પડે!

|

Oct 25, 2019 | 10:31 AM

દુનિયાના પાંચમાં સૌથી મોટા દેશ એટલે કે બ્રાઝિલે પોતાના દરવાજા ભારતીયો માટે ખોલી દીધા છે. ભારતીયોને બ્રાઝિલ જવા માટે કોઈ જ પ્રકારના વિઝા મેળવવાની જરુર નહીં રહે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો […]

ભારતીયો માટે સારા સમાચાર, આ દેશ માટે હવે વિઝા નહીં લેવા પડે!

Follow us on

દુનિયાના પાંચમાં સૌથી મોટા દેશ એટલે કે બ્રાઝિલે પોતાના દરવાજા ભારતીયો માટે ખોલી દીધા છે. ભારતીયોને બ્રાઝિલ જવા માટે કોઈ જ પ્રકારના વિઝા મેળવવાની જરુર નહીં રહે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ ચિંતામાં, ફટાકડાના બજાર પર મંદીનું ગ્રહણ

ભારતની સાથે ચીનને પણ આ વિઝાને લઈને છૂટ આપવામાં આવી છે. બ્રાઝિલમાં ફરવા જવું હોય તો પણ વિઝા લેવાની જરુર પડે છે. આ વિઝામાં લોકોનો 10-15 દિવસ સુધીના સમયનો વ્યય થાય છે. પાસપોર્ટ 6 મહિના સુધી જૂનો હોવો જોઈએ વગેરે નિયમોમાંથી હવે છૂટકારો મળશે. બ્રાઝિલની યાત્રા ભારતીયો માટે સરળ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બ્રાઝિલમાં જે પણ વિકસીત દેશ છે તેને લઈને વિઝાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત વિકાસશીલ દેશ હોવાછતાં આ લાભ આપવામાં આવ્યો છે. આ વર્ષે જ બ્રાઝિલે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને વિઝામાંથી મુક્તિ આપી છે. જો કે આ બધા દેશોએ બ્રાઝિલના લોકોને વિઝામાંથી મુક્તિ આપી નથી.

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article