ક્રિકેટ જગતનો સૌથી મોટો નિર્ણય: આ દેશની ક્રિકેટ ટીમમાં કિન્નરો પણ થઈ શકશે સામેલ

|

Aug 08, 2019 | 6:22 PM

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ ફેંસલો ટ્રાંસજેન્ડર ખેલાડીઓને લઈને લેવામાં આવ્યો છે. ક્રિકેટમાં હવે ટ્રાંસજેન્ડર ખેલાડીઓને પણ હવે સ્થાન આપવામાં આવશે તેવું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા નક્કી કરાયું છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ […]

ક્રિકેટ જગતનો સૌથી મોટો નિર્ણય: આ દેશની ક્રિકેટ ટીમમાં કિન્નરો પણ થઈ શકશે સામેલ

Follow us on

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ ફેંસલો ટ્રાંસજેન્ડર ખેલાડીઓને લઈને લેવામાં આવ્યો છે. ક્રિકેટમાં હવે ટ્રાંસજેન્ડર ખેલાડીઓને પણ હવે સ્થાન આપવામાં આવશે તેવું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા નક્કી કરાયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણયને લઈને એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જે ટ્રાંસજેન્ડર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમવા માગતા હોય તેનો ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમમાં સામેલ થવા માગે ખેલાડીઓએ આ ટેસ્ટ પાસ કરવો જરુરી રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્રિકેટ બોર્ડના ચીફ Executive દ્વારા કહેવામાં આવ્યું કે કોઈપણ પ્રકારનો લિંગ ભેદભાવ ખેલમાં સહન કરી લેવાશે નહીં. અમે દરેક સ્તરે લિંગ વિવિધતાના આધારે લોકોને સામેલ કરીશું જેના લીધે તેઓ પોતાના પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી શકે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:20 pm, Thu, 8 August 19

Next Article