રોડ કેમ ન બનાવ્યો કહીને લોકોએ મેયરને ગાડી પાછળ બાંધીને ઢસડ્યા, જુઓ VIDEO

|

Oct 10, 2019 | 2:48 PM

મેકિસકોમાં લોકોનો ગુસ્સો મેયર પર ફાટ્યો છે. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં આવેલાં માર્ગારિટાસના મેયર જ્યોર્જ લૂઈસ એક્સેંડન દ્વારા લોકોને જો ચૂંટણી જીતશે તો રોડ બનાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતી. રોડ બની શક્યો નહીં અને મેયરનો કાર્યકાળ પુરો થવા આવ્યો. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર […]

રોડ કેમ ન બનાવ્યો કહીને લોકોએ મેયરને ગાડી પાછળ બાંધીને ઢસડ્યા, જુઓ VIDEO

Follow us on

મેકિસકોમાં લોકોનો ગુસ્સો મેયર પર ફાટ્યો છે. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં આવેલાં માર્ગારિટાસના મેયર જ્યોર્જ લૂઈસ એક્સેંડન દ્વારા લોકોને જો ચૂંટણી જીતશે તો રોડ બનાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતી. રોડ બની શક્યો નહીં અને મેયરનો કાર્યકાળ પુરો થવા આવ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: ગુમ થયેલાં વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા

મેયરે કરેલાં વાયદા અનુસાર લોકોની સાથે છેતરપિંડી થતાં લોકોએ મેયરના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ઘેરાવો કર્યો હતો. આટલું જ નહીં લોકોએ જેવા મેયર ઓફિસની બહાર નીકળ્યા એવા ઘેરી લીધા હતા. મેયરને પકડીને લોકોએ કારની પાછળ બાંધી દીધા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઘટનામાં પોલીસ આવી જાય છે અને પોલીસ મેયરને છોડાવવા માટે સંઘર્ષ કરે છે. પોલીસ અને ગ્રામીણ લોકોની ભીડ વચ્ચે સંઘર્ષ થતાં 20 જેટલાં લોકો ઘાયલ થાય છે. આ ઘટનામાં 30 લોકોની પોલીસે અટકાયત કરી છે. 8 કલાક બાદ મેયર દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કોઈની સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:47 pm, Thu, 10 October 19

Next Article