US વિઝાની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, વાંચો વિગત

|

Dec 08, 2019 | 11:32 AM

અમેરિકાએ એચ-1બી વિઝા માટે એક જાહેરાત કરી છે. અમેરિકાના નવા પગલાને લઈને ભારતીયોને ખાસ ફાયદો થઈ શકે છે. એચ-1બી વિઝા માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવશે. આમ કાગળોની ઝંઝટમાંથી આવેદકોને મુક્તિ મળશે. Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની […]

US વિઝાની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, વાંચો વિગત

Follow us on

અમેરિકાએ એચ-1બી વિઝા માટે એક જાહેરાત કરી છે. અમેરિકાના નવા પગલાને લઈને ભારતીયોને ખાસ ફાયદો થઈ શકે છે. એચ-1બી વિઝા માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવશે. આમ કાગળોની ઝંઝટમાંથી આવેદકોને મુક્તિ મળશે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   નાયબ મામલતદાર-નાયબ સેક્શન ઓફિસરની જગ્યા માટે રાજ્યના કુલ 2.34 લાખ ઉમેદવારો મેદાને

એચ-1બી વિઝા અમેરિકાની કંપનીઓ માટે કામ કરતાં વિશેષ કર્મચારીઓને આપવામાં આવે છે. આ ગૈર પ્રવાસી વિઝા ગણવામાં આવે છે. ભારત અને ચીન જેવા દેશોના હજારો લોકો અમેરિકાની વિવિધ કંપનીઓમાં આ વિઝાના આધારે કામ કરી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1 એપ્રિલ, 2020થી આ વિઝાની ઈલેક્ટ્રોનીક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થશે. એચ-1બી માટેની પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાથી લોકોના સમય અને પૈસાનો બચાવ થશે. આ સિવાય પારદર્શકતા પણ વધશે અને જલદીથી નિર્ણય આવી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:30 am, Sun, 8 December 19

Next Article