અલબામા અને જ્યૉર્જિયામાં આવેલા વિનાશકારી વાવાઝોડા અમેરિકાને હચમચાવ્યું, હજારો ઘર બર્બાદ, 5000 લોકો વીજળી વગર રહી રહ્યા છે

|

Mar 04, 2019 | 10:13 AM

અમેરીકાના અલબામા અને જયોર્જિયા શહેરમાં રવિવાર બપોરે વાવાઝોડાએ ભારી તબાહી મચાવી છે. તેના કારણે 22થી વધુ લોકોના મોત થયા છે. આ વાવાઝોડામાં ઘણાં ઘર બરબાદ થઈ ગયા છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની […]

અલબામા અને જ્યૉર્જિયામાં આવેલા વિનાશકારી વાવાઝોડા અમેરિકાને હચમચાવ્યું, હજારો ઘર બર્બાદ, 5000 લોકો વીજળી વગર રહી રહ્યા છે

Follow us on

અમેરીકાના અલબામા અને જયોર્જિયા શહેરમાં રવિવાર બપોરે વાવાઝોડાએ ભારી તબાહી મચાવી છે. તેના કારણે 22થી વધુ લોકોના મોત થયા છે. આ વાવાઝોડામાં ઘણાં ઘર બરબાદ થઈ ગયા છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘણી રાહત એજન્સીઓએ આ ઘરોની અંદર ઘાયલ થયેલા લોકોની તપાસમાં લાગી છે. શેરીફ જે જોન્સ મુજબ અલબામામાં 22 લોકોની મોતની માહીતી છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે અને જેમની હાલત ખુબ ગંભીર છે તે લોકોને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે. આ વાવાઝોડના પગલે પાંચ હજાર લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થઈ ગયા છે, કારણ કે ઇલેક્ટ્રિક સપ્લાય ઠપ થઈ ગયું છે.

અલબામાના શેરીફ જે જોન્સે જણાવ્યું કે આ વાવાઝોડાની પહોળાઈ લગભગ 1 માઈલના ચોથા ભાગની હતી. દક્ષિણ અમેરીકાના રાજયોમાં આવેલ આ વાવાઝોડામાં લગભગ 22 લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો હજી પણ ગુમ છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. ત્યારે અલબામાની ગર્વનર કાય ઈવેએે સરકાર દ્વારા લગાવેલ ઈમરજન્સીના સમયને વધારી દીધો છે. 23 ફેબ્રુઆરીએ રાજયમાં તોફાન અને ગંભીર વાતાવરણના કારણે અલબામામાં સરકારે ઈમરજન્સી લગાવી હતી. તેમને ટ્વિટ કરીને આ વાવાઝોડામાં મુત્યુ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article