માતા-પિતા પણ વાઘા બૉર્ડર પર પોતાના સપૂતના ‘અભિનંદન’, જુઓ દિલ્હીમાં અભિનંદનના માતા-પિતાનું કેવું જોરદાર સ્વાગત થયું : VIDEO

|

Mar 01, 2019 | 3:30 AM

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને લેવા માટે તેમના માતા-પિતા પણ વાઘા બૉર્ડર પહોંચી રહ્યા છે. અભિનંદનના માતા-પિતા ચેન્નઈમાં રહે છે અને તેઓ જ્યારે ચેન્નઈથી ફ્લાઇટમાં બેસી દિલ્હી ઍરપોર્ટ પહોંચ્યા, તો લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. અભિનંદનના માતા-પિતા ગુરુવારે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે ચેન્નઈથી દિલ્હી પહોંચ્યા અને પછી દિલ્હીથી ફ્લાઇટ ચેંજ કરી […]

માતા-પિતા પણ વાઘા બૉર્ડર પર પોતાના સપૂતના ‘અભિનંદન’, જુઓ દિલ્હીમાં અભિનંદનના માતા-પિતાનું કેવું જોરદાર સ્વાગત થયું : VIDEO

Follow us on

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને લેવા માટે તેમના માતા-પિતા પણ વાઘા બૉર્ડર પહોંચી રહ્યા છે.

અભિનંદનના માતા-પિતા ચેન્નઈમાં રહે છે અને તેઓ જ્યારે ચેન્નઈથી ફ્લાઇટમાં બેસી દિલ્હી ઍરપોર્ટ પહોંચ્યા, તો લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. અભિનંદનના માતા-પિતા ગુરુવારે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે ચેન્નઈથી દિલ્હી પહોંચ્યા અને પછી દિલ્હીથી ફ્લાઇટ ચેંજ કરી અમૃતસર રવાના થઈ ગયાં.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

નોંધનીય છે કે પાકિસ્તાને અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કર્યા બાદ ભારતીય ઍરફોર્સના અધિકારીઓએ આ ખુશીના સમાચાર તરત જ તેમના માતા-પિતાને આપ્યા હતાં.

જુઓ દિલ્હી ઍરપોર્ટ પર પહોંચેલા અભિનંદનના માતા-પિતાનું સ્વાગત કરતા લોકો :

[yop_poll id=1887]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article