VIDEO: દુબઈ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન બેગમાંથી મળ્યું 5 મહિનાનું બાળક, છૂપાવીને અપહરણ કરવાની હતી કોશિશ

|

Sep 16, 2019 | 3:23 PM

દુબઈ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન જે જોવા મળ્યું તે બાદ અધિકારીઓ પણ અંચબો પામી ગયા હતા. એક મુસાફર અને તેની પાસેની બેગમાંથી 5 મહિનાનું બાળક છૂપાવ્યું હતું. બાળકોનું અપહરણ કરવાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. Baby Bagged!! Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા […]

VIDEO: દુબઈ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન બેગમાંથી મળ્યું 5 મહિનાનું બાળક, છૂપાવીને અપહરણ કરવાની હતી કોશિશ

Follow us on

દુબઈ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન જે જોવા મળ્યું તે બાદ અધિકારીઓ પણ અંચબો પામી ગયા હતા. એક મુસાફર અને તેની પાસેની બેગમાંથી 5 મહિનાનું બાળક છૂપાવ્યું હતું. બાળકોનું અપહરણ કરવાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં ભડકો, ભારતને થશે આ અસર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઘટનાનો એક વીડિયો પણ પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના IPS દહીવાલાએ ટ્વીટર પરથી વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, નરમ કપડાઓ સાથે બાળકને છૂપાવવાની કોશિશ કરાઈ હતી. અને બાળકના માથા પર 2 સ્ટીલના ગ્લાસ રાખીને કપડાની વચ્ચે જગ્યા બનાવી હતી. જો કે બાળક એકદમ શાંત અને ચૂપચાપ હતું. જો કે આ વ્યક્તિ એરપોર્ટ પરથી ભાગે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:52 pm, Mon, 16 September 19

Next Article