3 બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ નેપાળ, 4નાં મોત 7 ઘાયલ

|

Jan 15, 2021 | 1:38 PM

ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે ત્રણ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્રણ જુદી જુદી જગ્યાએ થયેલા બ્લાસ્ટમાં 4 લોકોનાં મોત થયા છે. અને 7 લોકો ઘાયલ થયા છે. આ પણ વાંચો: 25 થી વધુ રાજ્યોએ 1-1 કરોડનો પર્યાવરણીય દંડ ચૂકવવો પડી શકે છે, જાણો કેમ Web […]

3 બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ નેપાળ, 4નાં મોત 7 ઘાયલ

Follow us on

ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે ત્રણ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્રણ જુદી જુદી જગ્યાએ થયેલા બ્લાસ્ટમાં 4 લોકોનાં મોત થયા છે. અને 7 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: 25 થી વધુ રાજ્યોએ 1-1 કરોડનો પર્યાવરણીય દંડ ચૂકવવો પડી શકે છે, જાણો કેમ

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પહેલો બ્લાસ્ટ કાઠમંડુ શહેરની મધ્યમાં થયો હતો. રહેણાંક વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ધડાકો એટલો પ્રચંડ હતો કે મકાનની દિવાલો ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. બીજો બ્લાસ્ટ શહેરના બહારના ભાગમાં આવેલા સુકેધારામાં થયો હતો અને ત્રીજો બ્લાસ્ટ થાનકોટ વિસ્તારમાં થયો હતો. કુલ ત્રણ બ્લાસ્ટમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે. નેપાળ પોલીસના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટમાં માઓવાદી સંગઠનનો હાથ હોય શકે છે.

TV9 Gujarati

 

પોલીસે ત્રણે સ્થળેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી છે. જેનો ઉપયોગ બોમ્બ બનાવવામાં કરવામાં આવતો હતો. પહેલા રહેણાંક વિસ્તારમાં મકાનમાં જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યા બોમ્બ બનાવવામાં આવતા હોવાની આશંકા છે. પોલીસે હાલ સમગ્ર કાઠમંડુમાં એલર્ટ જારી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દિધુ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:54 am, Mon, 27 May 19

Next Article