સુરતના 25 વિદ્યાર્થીઓ લેટિવિયા દેશના રીગા એરપોર્ટ પર ફસાયા

|

Mar 19, 2020 | 6:23 AM

સુરતના વિદ્યાર્થીઓ લેટિવિયા દેશમાં ફસાયા છે. રીગા એરપોર્ટ પર ગુજરાતના 25 વિદ્યાર્થીઓ ફસાયા છે. એરલાઇન સાથે કન્ફર્મેશન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ ટિકિટ કઢાવી હતી. એરપોર્ટ પર બોર્ડીંગ પાસ લીધા પછી ફ્લાઈટમાં ન બેસવા દીધા તેથી અત્યારે વિદ્યાર્થીઓ એરપોર્ટ ઉપર જ છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. આ પણ વાંચો: કોરોના વાયરસ: હરિદ્વારમાં ગંગા આરતી માટે […]

સુરતના 25 વિદ્યાર્થીઓ લેટિવિયા દેશના રીગા એરપોર્ટ પર ફસાયા

Follow us on

સુરતના વિદ્યાર્થીઓ લેટિવિયા દેશમાં ફસાયા છે. રીગા એરપોર્ટ પર ગુજરાતના 25 વિદ્યાર્થીઓ ફસાયા છે. એરલાઇન સાથે કન્ફર્મેશન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ ટિકિટ કઢાવી હતી. એરપોર્ટ પર બોર્ડીંગ પાસ લીધા પછી ફ્લાઈટમાં ન બેસવા દીધા તેથી અત્યારે વિદ્યાર્થીઓ એરપોર્ટ ઉપર જ છે અને મદદની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના વાયરસ: હરિદ્વારમાં ગંગા આરતી માટે શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ, દેશમાં 166 લોકો સંક્રમિત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article