પગાર અને પ્રમોશન ન મળતા એર ઈન્ડિયામાંથી 100થી વધુ પાયલટનું સામૂહિક રાજીનામું

|

Oct 14, 2019 | 3:19 PM

સેલેરી અને પ્રમોશનથી નારાજી થઈને ભારતની સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયાના 100થી વઘારે પાયલટોએ રાજીનામું આપી દીધું છે. 120 પાયલટ દ્વારા જે માગણી કરવામાં આવી હતી તે માગણી પૂરી થઈ નહોતી અને તેના લીધે સામૂહિક રાજીનામું આપી દેવાયું છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

પગાર અને પ્રમોશન ન મળતા એર ઈન્ડિયામાંથી 100થી વધુ પાયલટનું સામૂહિક રાજીનામું

Follow us on

સેલેરી અને પ્રમોશનથી નારાજી થઈને ભારતની સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયાના 100થી વઘારે પાયલટોએ રાજીનામું આપી દીધું છે. 120 પાયલટ દ્વારા જે માગણી કરવામાં આવી હતી તે માગણી પૂરી થઈ નહોતી અને તેના લીધે સામૂહિક રાજીનામું આપી દેવાયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની લાંબી કતાર…ડૉક્ટરો પણ બીમારીના બિછાને આપી રહ્યા છે પરીક્ષા

એર ઈન્ડિયા પર ભારે દેવુ છે અને તે 60 હજાર કરોડ સુધી આંબી ગયું છે. વિવિધ કર્મચારીઓને સમયસર સેલેરી પણ નથી મળી રહી જેના લીધે વધુ નારાજી જોવા મળી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોકરી છોડનારા પાયલટને વિશ્વાસ છે કે તેઓને માર્કેટમાંથી નોકરી મળી જશે. કારણ કે ખાનગી કંપનીઓ મોટાપાયે એરલાઈન સેવામાં કાર્યરત છે. તો બીજુ એર ઈન્ડિયા પાસે પણ 2000 પાયલટનો સ્ટાફ છે જેના લીધે અધિકારીઓ માની રહ્યાં છે કે સેવામાં આ 120 રાજીનામાં કોઈ વિશેષ અસર પડશે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:56 pm, Mon, 14 October 19

Next Article