વિશ્વના 10 સૌથી મોટા IPO, જાણો કઈ કંપનીઓ છે સામેલ! જુઓ VIDEO

|

Nov 19, 2019 | 11:15 AM

વર્લ્ડ ઓઈલ જાયન્ટ સાઉદી અરામકોએ તેનો આઈપીઓ લોન્ચ કર્યો છે. એક અંદાજ મુજબ કંપનીના શેરની કિંમત રૂપિયા 6.7 લાખ કરોડની નજીક હોઈ શકે છે. આ રીતે તે અલીબાબાના 1.6 લાખ કરોડના આઈપીઓનો રેકોર્ડને તોડી નાખશે. અત્યાર સુધી ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ છે. ચાલો આપણે જાણીએ કે વિશ્વના 10 સૌથી મોટા […]

વિશ્વના 10 સૌથી મોટા IPO, જાણો કઈ કંપનીઓ છે સામેલ! જુઓ VIDEO

Follow us on

વર્લ્ડ ઓઈલ જાયન્ટ સાઉદી અરામકોએ તેનો આઈપીઓ લોન્ચ કર્યો છે. એક અંદાજ મુજબ કંપનીના શેરની કિંમત રૂપિયા 6.7 લાખ કરોડની નજીક હોઈ શકે છે. આ રીતે તે અલીબાબાના 1.6 લાખ કરોડના આઈપીઓનો રેકોર્ડને તોડી નાખશે. અત્યાર સુધી ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ છે. ચાલો આપણે જાણીએ કે વિશ્વના 10 સૌથી મોટા IPO કઈ કંપનીઓના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ડાયેટમાં લો આ 7 આયુર્વેદિક સુપરફૂડ! 50 વર્ષની ઉંમરે પણ દેખાશો 30 જેવા! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:11 am, Tue, 19 November 19

Next Article