Gujarati NewsHealthBe careful before eating cucumbers! Never eat it with these 5 things, otherwise it will do more harm than good!
કાકડી ખાતા પહેલા ચેતજો! આ 5 વસ્તુઓ સાથે ક્યારેય ન ખાઓ, નહીં તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન!
5 Foods You Should Avoid Pairing with Cucumbers: કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ પાણી હોય છે, તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન કે, ફાઇબર, કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાકડી ખાવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જળવાઈ રહે છે અને શરીરમાં એનર્જી રહે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આમાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે અમુક વસ્તુ સાથે કાકડી ખાવાથી નુકસાન પણ થઇ શકે છે.
4. કાકડી અને પાણી - કાકડી ખાધા પછી તરત જ કે કાકડી સાથે પાણી ન પીવું જોઈએ. કાકડીમાં લગભગ 97% પાણી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કાકડી ખાધા પછી પાણી પીશો તો તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેમજ શરીર કાકડીના પોષક તત્વોનો સંપૂર્ણ લાભ મેળવી શકતું નથી. કાકડી ખાધા પછી, પાણી હંમેશા અડધાથી એક કલાક પછી જ પીવું જોઈએ
5 / 5
5. કાકડી અને મૂળા - ઘણીવાર લોકો કાકડી અને મૂળા બંનેને સલાડમાં એકસાથે ખાય છે. પરંતુ બંનેનું એકસાથે સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વાસ્તવમાં, કાકડીમાં રહેલું એસ્કોર્બિક એસિડ વિટામિન સી શોષવામાં મદદ કરે છે. તે જ સમયે, તેની સાથે મૂળા ખાવાથી આ પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે. એટલા માટે બંનેને એકસાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે.