શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી જજો કે શરીરમાં પાણીની કમી થઈ, લક્ષણોને આ રીતે ઓળખો

|

Oct 07, 2020 | 5:56 PM

આપણા શરીરમાં 30 ટકા પાણીનો ભાગ છે અને બાકીના 70 ટકામાં હાડકા અને સ્નાયુ આવેલા છે. આ જ કારણ છે કે જળને જીવનની સંજ્ઞા આપવામાં આવી છે. કારણ કે મનુષ્ય ખોરાક વિના થોડો સમય રહી શકે છે પણ પાણી વગર રહેવુ અશક્ય છે. પાણી તો બધા પીએ છે. પણ મોટાભાગના લોકો શરીરની જરૂરિયાત પ્રમાણે પાણી […]

શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી જજો કે શરીરમાં પાણીની કમી થઈ, લક્ષણોને આ રીતે ઓળખો

Follow us on

આપણા શરીરમાં 30 ટકા પાણીનો ભાગ છે અને બાકીના 70 ટકામાં હાડકા અને સ્નાયુ આવેલા છે. આ જ કારણ છે કે જળને જીવનની સંજ્ઞા આપવામાં આવી છે. કારણ કે મનુષ્ય ખોરાક વિના થોડો સમય રહી શકે છે પણ પાણી વગર રહેવુ અશક્ય છે.

પાણી તો બધા પીએ છે. પણ મોટાભાગના લોકો શરીરની જરૂરિયાત પ્રમાણે પાણી પીતા નથી. આ સમસ્યા ક્યારેક ગંભીર થઈ શકે છે. ડીહાઇડ્રેશનના કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પણ થાય છે. આવો જાણીએ એ લક્ષણોને જેનાથી તમને માલુમ પડશે કે તમારા શરીરમાં પાણીની કમી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જ્યારે શરીરમાં પાણીની કમી હોય ત્યારે તમારા હોઠ ફાટવા લાગે છે. ક્યારેક તેમાંથી લોહી પણ નીકળે છે. ગળું સુકાઈ જાય છે. વારંવાર પાણી પીવાથી પણ તરસ બુઝાતી નથી. છાતીમાં બળતરા થાય છે. પેટમાં એસીડીટી જેવું લાગે છે. મોંઢામાંથી અમૂકવાર દુર્ગંધ પણ આવે છે.

શરીરમાં પાણીની કમી હોય ત્યારે પેશાબ ગાઢ પીળા રંગનો અને ઓછો થાય છે. પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ અને બળતરા થાય છે. ડીહાઇડ્રેશનના કારણે સ્કિન પણ ડ્રાય થઈ જાય છે.

પાણીની કમીથી માંસપેશીઓમાં દુઃખાવો થાય છે, તે જકડાઈ જાય છે. માથામાં દુઃખાવો થાય છે, ચહેરો નિસ્તેજ દેખાય છે. આંખ નીચે કાળા કુંડાળા પણ દેખાવા લાગે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:18 pm, Sat, 3 October 20

Next Article