શરીર માટે બેસ્ટ કાર્ડિયો એક્સરસાઈઝ એટલે દોરડાકૂદ, નિયમિત કસરતમાં કરો સામેલ

|

Oct 07, 2020 | 6:01 PM

કોરોના વાઈરસે આપણી જિંદગીમાં ઘણા બદલાવ લાવ્યા છે. જે બદલાવમાં એક્સરસાઈઝ કરીને આપણા શરીરને ફિટ રાખવાનો પણ સમાવેશ થાય છે. હાલ લોકો તંદુરસ્ત કેવી રીતે રહેવું તેની પણ મથામણ કરી રહ્યા છે. જો તમે ફિટ રહેવા માંગો છો તો અમે તમને જણાવીએ કે દોરડા કુદવું પણ શરીર માટે ઉત્તમ મનાય છે. આમ પણ ઘણા લોકોને […]

શરીર માટે બેસ્ટ કાર્ડિયો એક્સરસાઈઝ એટલે દોરડાકૂદ, નિયમિત કસરતમાં કરો સામેલ

Follow us on

કોરોના વાઈરસે આપણી જિંદગીમાં ઘણા બદલાવ લાવ્યા છે. જે બદલાવમાં એક્સરસાઈઝ કરીને આપણા શરીરને ફિટ રાખવાનો પણ સમાવેશ થાય છે. હાલ લોકો તંદુરસ્ત કેવી રીતે રહેવું તેની પણ મથામણ કરી રહ્યા છે. જો તમે ફિટ રહેવા માંગો છો તો અમે તમને જણાવીએ કે દોરડા કુદવું પણ શરીર માટે ઉત્તમ મનાય છે. આમ પણ ઘણા લોકોને દોરડા કુદવાનું પસંદ હોય છે. કારણ કે તે એક સરળ, સુવિધાજનક અને પ્રભાવશાળી કસરત છે. તે આપણા બાળપણની યાદો પણ તાજા કરે છે. દોરડા કુદને તમે નિયમિત કસરતમાં સામેલ કરી શકો છો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દોરડા કૂદવાથી એક કાર્ડિયો એક્સરસાઈઝ થાય છે. તે તમારી કેલેરીને ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે નિયમિત દોરડા કૂદશો તો તમારું વજન ઘટશે. ફક્ત એક મિનિટ દોરડા કૂદવાથી 15થી 20 ગ્રામ કેલેરી બર્ન થાય છે. જો 15 મિનિટ દોરડા કૂદવામાં આવે તો 200-300 કેલેરી બર્ન કરી શકાય છે. સ્કીપિંગ કરવા માટે ખુલ્લી જગ્યા, બાલ્કની, ઘરની છત કે ગાર્ડન પસંદ કરો. સારૂ મજબૂત દોરડું લઈને તમારી હાઈટના હિસાબે તેને એડજસ્ટ કરીને સવારના સમયે આ એક્સરસાઈઝ બેસ્ટ રહેશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 8:30 am, Sat, 3 October 20

Next Article