પરફ્યુમના શોખીનો ખાસ વાંચે, વધુ પડતા પરફ્યુમનો ઉપયોગ લાવી શકે છે આ સમસ્યાઓ

|

Oct 22, 2020 | 6:27 PM

મોટાભાગના લોકો ઘરેથી તૈયાર થઈને નીકળતા પહેલા ડિયો અથવા પર્ફ્યુમ જરૂરથી લગાવે છે. કેટલાક લોકોને પરફ્યુમનો એટલો શોખ હોય છે કે થોડા થોડા સમય પછી તેને લગાવતા જ રહે છે. પરંતુ ક્યારેક તમે જો જરૂરિયાત કરતાં વધારે ડિયો અથવા પરફ્યુમ વાપરતા હોવ તો આવો તમને જણાવીએ કે ટેવ તમારા માટે કઈ આરોગ્યલક્ષી સમસ્યાઓ લાવી શકે […]

પરફ્યુમના શોખીનો ખાસ વાંચે, વધુ પડતા પરફ્યુમનો ઉપયોગ લાવી શકે છે આ સમસ્યાઓ

Follow us on

મોટાભાગના લોકો ઘરેથી તૈયાર થઈને નીકળતા પહેલા ડિયો અથવા પર્ફ્યુમ જરૂરથી લગાવે છે. કેટલાક લોકોને પરફ્યુમનો એટલો શોખ હોય છે કે થોડા થોડા સમય પછી તેને લગાવતા જ રહે છે. પરંતુ ક્યારેક તમે જો જરૂરિયાત કરતાં વધારે ડિયો અથવા પરફ્યુમ વાપરતા હોવ તો આવો તમને જણાવીએ કે ટેવ તમારા માટે કઈ આરોગ્યલક્ષી સમસ્યાઓ લાવી શકે છે? વધારે પડતા પર્ફ્યુમમાં આલ્કોહોલ હોય છે, જે ત્વચામાંથી નરમાશ શોષી લે છે. જેના કારણે ઘણા પ્રકારની આરોગ્યલક્ષી સમસ્યા થઈ શકે છે. ડિયો અને પર્ફ્યુમમાં રહેલા ન્યુરોટોક્સિન તમારી કેન્દ્રીય તંત્રિકા તંત્ર અને પ્રભાવિત કરી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો તમે રોજ જરૂરીયાત કરતા વધારે ડિયો અથવા પર્ફ્યુમ લગાવો છો તો તે તમારી ત્વચાની અંદર પહોંચીને હોર્મોન્સનું સંતુલન બગાડી શકે છે. સાથે જ કેટલીક વાર તે ત્વચામાં નિશાન, એલર્જી વગેરેનું કારણ પણ બની શકે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેટલાક ડિયોડ્રન્ટમાં એવા કેમિકલ હોય છે જે અલ્જાઈમર અને શ્વાસ સંબંધિત સમસ્યાઓની આશંકાને વધારી શકે છે, સાથે જ માત્ર સુગંધવાળા ડિયો અને પરફ્યુમ શરીરના અંદરના સૂક્ષ્મ તંતુઓને પણ ક્ષતિગ્રસ્ત કરી શકે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ– તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article