પૌષ્ટિક ગુણોનો ભંડાર છે ટામેટા, પૌષ્ટિક ગુણોથી ભરપૂર ટામેટાંના રોજ સેવનથી મળશે આ ખાસ ફાયદા

|

Oct 14, 2020 | 3:49 PM

આ કોરોનાકાળમાં દરેક વ્યક્તિ પોતાની જાતને ફિટ રાખવા મથી રહ્યો છે. સેલ્ફ કેર જ બેસ્ટ કેર છે. લોકો હવે ઘરેલુ વસ્તુઓને વધારે મહત્વ આપતા થઈ ગયા છે. આપણા રોજિંદા જીવનમાં રોજની ડાયેટમાં ઉમેરવા જેવી ઘણી વસ્તુ છે અને તેમાંથી એક છે ટામેટા. પૌષ્ટિક ગુણોનો ભંડાર ટામેટા છે જેના રોજના સેવનથી શરીરને ખૂબ ફાયદો થાય છે. […]

પૌષ્ટિક ગુણોનો ભંડાર છે ટામેટા, પૌષ્ટિક ગુણોથી ભરપૂર ટામેટાંના રોજ સેવનથી મળશે આ ખાસ ફાયદા

Follow us on

આ કોરોનાકાળમાં દરેક વ્યક્તિ પોતાની જાતને ફિટ રાખવા મથી રહ્યો છે. સેલ્ફ કેર જ બેસ્ટ કેર છે. લોકો હવે ઘરેલુ વસ્તુઓને વધારે મહત્વ આપતા થઈ ગયા છે. આપણા રોજિંદા જીવનમાં રોજની ડાયેટમાં ઉમેરવા જેવી ઘણી વસ્તુ છે અને તેમાંથી એક છે ટામેટા. પૌષ્ટિક ગુણોનો ભંડાર ટામેટા છે જેના રોજના સેવનથી શરીરને ખૂબ ફાયદો થાય છે.

1). ટામેટામાં પોટેશિયમ અને લાઈકોપીન નામનો પદાર્થ આવેલો છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

2). પ્રેગનન્સી દરમ્યાન ટામેટા ખાવા ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન સી અને લાઈકોપીન સેલ્સને નુકશાન થતા બચાવે છે.


3). ટામેટા ખાવાથી આંખની રોશની પણ સુધરે છે. તેને ખાવાથી શરીરમાં વિટામિન એ ની કમી નથી રહેતી. જેને ઓછું દેખાતું હોય તેને ટામેટા ખાવાની સલાહ આપવામાં આવે છે.

4). ટામેટામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ આવેલા હોવાથી તે ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે.

5). ટામેટા ખાવાથી અને ચહેરા પર લગાવવાથી સ્કિન સારી થાય છે અને રોનક આવી જાય છે. ઓઈલી અને ડલ સ્કિન માટે તેમજ વાળની સુંદરતા માટે ટામેટા ખાવા જોઈએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article