AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો Sendha Namakનો ઉપયોગ, શું છે તેના ફાયદા અને ગેરફાયદા

આપણે હંમેશાં ખોરાકમાં સમુદ્રી મીઠાનો ઉપયોગ કરીએ છીએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે, પરંતુ લોકો માહિતીના અભાવે તેનું સેવન કરે છે.

જાણો Sendha Namakનો ઉપયોગ, શું છે તેના ફાયદા અને ગેરફાયદા
Charmi Katira
| Edited By: | Updated on: Mar 16, 2021 | 4:30 PM
Share

આપણે હંમેશાં ખોરાકમાં સમુદ્રી મીઠાનો ઉપયોગ કરીએ છીએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે, પરંતુ લોકો માહિતીના અભાવે તેનું સેવન કરે છે. જો તમે સ્વસ્થ જીવન જીવવા માંગતા હોવ તો પછી તમે આ માટે સિંધા મીઠુંનો (Sendha Namak) ઉપયોગ કરી શકો છો. ગુલાબી હિમાલયન મીઠું એક પ્રકારનું સિંધુ મીઠું (Sendha Namak) છે, જે પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં હિમાલયની તળેટીઓ નજીક જોવા મળે છે. તેને ઘણીવાર શુદ્ધ મીઠું માનવામાં આવે છે કારણ કે તેનાથી સ્વાસ્થ્યને લાભો થાય છે. તે રાસાયણિક રીતે મીઠા જેવું જ છે. જેમાં 98 ટકા સોડિયમ ક્લોરાઈડ હોય છે.

સિંધા નમકમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા ખનિજો પણ હોય છે. આ મીઠું તમને કોઈપણ રીતે નુકસાન કરતું નથી. આવો જાણીએ સિંધા નમક વિશે. હિમાલય ગુલાબી મીઠાનો ઉપયોગ ભોજન તૈયાર કરવા માટે થાય છે. આપણા શરીરને આ નમકની જરૂરિયાત હોય છે. આ નમકનું સેવન કરવાથી કોન્ટ્રેક્ટ અને માંસપેશીઓને આરામ મળે છે. માનવામાં આવે છે કે, સિંધા નમકમાં સામાન્ય નમક કરતા ઓછી માત્રામાં સોડિયમ હોય છે. પરંતુ બંનેમાં 98 ટકા સોડિયમ ક્લોરાઈડ હોય છે. તેથી બંનેમાં ક્લોરાઈડ હોય છે.

આ વધુ પ્રાકૃતિક હોય છે. સામાન્ય મીઠાને વધુ રીફાઈન્ડ કરવામાં આવે છે અને ક્લેપિંગને રોકવા માટે એડિટિવ્સ સાથે મેળવવામાં આવે છે. સિંધા નમકમાં રિફાઈન્ડ અને એડિટિવ્સ મુક્ત નથી. માનવામાં આવે છે કે સિંધા નમક આપણા શરીરમાં પ્રવાહી સંતુલન જાળવી રાખે છે અને નિર્જલીકરણ અટકાવે છે. આ નિર્દેશક યોગ્ય છે કારણ કે પ્રવાહી સંતુલન જાળવવા માટે સોડિયમ આપણા માટે મહત્વપૂર્ણ છે. આયોડીન થાઈરોઈડ કાર્યો અને સેલ મેટાબોલિઝમ માટે મહત્વપૂર્ણ છે. સિંધા નમકમાં આયોડીન યુક્ત નમકની તુલનામાં ઓછું આયોડીન હોય છે. આ જ કારણ છે કે આયોડિનની ઉણપવાળા લોકોએ સિંધા નમકની સાથે-સાથે આયોડીન નમક પણ ખાવું જોઈએ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">