WhatsApp, Facebook અને ડેટિંગ એપથી પણ વધારે જરૂરી છે આ એપ! જો તમારી પાસે નથી આ એપ તો તરત જ ડાઉનલોડ કરો! જુઓ VIDEO

|

Nov 06, 2019 | 11:56 AM

આપના જીવનમાં એકવાર એવો સમય જરૂરથી આવ્યો હશે જ્યારે તમારા પરિવારમાં કે કોઈ મિત્રને બ્લડની જરૂર પડી હોય. આવા સમયે લોકો બ્લડ બેંકમાંથી બ્લડની જરૂરિયાત પૂરી કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે બ્લડ બેંકમાં પણ આપની જરૂરિયાત મુજબના બ્લડગૃપનું બ્લડ ઉપલબ્ધ ન હોય. આવા સમયે દર્દીના જીવન અને મૃત્યુનો સવાલ ઉભો થાય […]

WhatsApp, Facebook અને ડેટિંગ એપથી પણ વધારે જરૂરી છે આ એપ! જો તમારી પાસે નથી આ એપ તો તરત જ ડાઉનલોડ કરો! જુઓ VIDEO

Follow us on

આપના જીવનમાં એકવાર એવો સમય જરૂરથી આવ્યો હશે જ્યારે તમારા પરિવારમાં કે કોઈ મિત્રને બ્લડની જરૂર પડી હોય. આવા સમયે લોકો બ્લડ બેંકમાંથી બ્લડની જરૂરિયાત પૂરી કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે બ્લડ બેંકમાં પણ આપની જરૂરિયાત મુજબના બ્લડગૃપનું બ્લડ ઉપલબ્ધ ન હોય. આવા સમયે દર્દીના જીવન અને મૃત્યુનો સવાલ ઉભો થાય છે. “ફ્રેન્ડસ 2 સપોર્ટ” એક સંસ્થા છે જે સ્વૈચ્છિક રક્ત દાતાઓ અને લોહીની જરૂરિયાતવાળા લોકોને ઈન્ટરનેટના માધ્યમથી એક મંચ પર લાવે છે. આ સંસ્થા રક્તદાન કરવા તૈયાર હોય તેવા દાતાઓની શોધ કરી આપે છે અને જરૂરિયાતવાળા લોકોને સમયસર બ્લડ પૂરૂ પાડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે? અંતિમ સમયમાં કેવી હશે માણસની હાલત? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article