સંશોધનમાં ખુલાસો: ડાર્ક ચોકલેટ ખાઓ, ડિપ્રેશનમાં થશે 70 ટકા સુધીનો ઘટાડો

|

Aug 13, 2019 | 11:24 AM

હાલમાં એક સંશોધનમાં એક એવું તારણ મળ્યું છે કે જેના લીધે તમે ચોંકી જશો. આ તારણમાં જાણવા મળ્યું કે ડાર્ક ચોકલેટ ખાવાથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સંશોધન વિવિધ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેના લીધે ચોક્કસ પરિણામો પર આવી શકાય. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા […]

સંશોધનમાં ખુલાસો: ડાર્ક ચોકલેટ ખાઓ, ડિપ્રેશનમાં થશે 70 ટકા સુધીનો ઘટાડો

Follow us on

હાલમાં એક સંશોધનમાં એક એવું તારણ મળ્યું છે કે જેના લીધે તમે ચોંકી જશો. આ તારણમાં જાણવા મળ્યું કે ડાર્ક ચોકલેટ ખાવાથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સંશોધન વિવિધ પરિસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેના લીધે ચોક્કસ પરિણામો પર આવી શકાય.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   લદાખ સામે પાકિસ્તાન દ્વારા લડાકૂ વિમાન તૈનાત કરવા પર સેના પ્રમુખનો જવાબ, ભારતીય આર્મી તૈયાર છે

સંશોધન 13,626 લોકો પર કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને ચોકલેટની સાથે જોડાયેલી આદતોની સાથે લંબાઈ, વજન, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ અને શારિરીક ગતિવિધિ તેમજ વ્યસન અંગેના માપદંડોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સંશોધનના પરિણામોમાં જોવા મળ્યું કે જે લોકોએ ડાર્ક ચોકલેટનું સેવન કર્યું છે તેઓ 70 ટકા ઓછા ડિપ્રેશનમાં જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકોના મત અનુસાર 30 કરોડથી વધારે લોકો ડિપ્રેશનની બિમારીથી પીડાઈ છે તેને લઈને ડાર્ક ચોકલેટ કામમાં આવી શકે છે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article