ગુજરાતમાં રોગચાળો વકર્યો, કોરોનાનો નિવેડો નથી આવ્યો ત્યાં મેલેરિયાએ હવે માથું ઉચક્યું

|

Sep 28, 2020 | 1:44 PM

ગુજરાતમાં કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે અને, કુલ કેસનો આંક હવે ૧.૩૦ લાખથી વધુ છે. કોરોના વાયરસની સાથે હાલ મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૨૦ સુધી મેલેરિયાના ૭૬,૪૨૪-ડેન્ગ્યુના ૩૧,૩૨૭ અને ચિકનગુનિયાના ૨૮,૩૮૦ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન જ ડેન્ગ્યુથી ૨૯ના જ્યારે મેલેરિયાથી ૧૦ વ્યક્તિના […]

ગુજરાતમાં રોગચાળો વકર્યો, કોરોનાનો નિવેડો નથી આવ્યો ત્યાં મેલેરિયાએ હવે માથું ઉચક્યું

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે અને, કુલ કેસનો આંક હવે ૧.૩૦ લાખથી વધુ છે. કોરોના વાયરસની સાથે હાલ મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૨૦ સુધી મેલેરિયાના ૭૬,૪૨૪-ડેન્ગ્યુના ૩૧,૩૨૭ અને ચિકનગુનિયાના ૨૮,૩૮૦ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન જ ડેન્ગ્યુથી ૨૯ના જ્યારે મેલેરિયાથી ૧૦ વ્યક્તિના મૃત્યુ થયા છે.જોકે આમ છતાં, અગાઉના વર્ષો કરતા મેલેરિયાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.ગુજરાતમાં ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 3 કેસ નોંધાઇ રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article