VIDEO: તમને આવતો તાવ ડેન્ગ્યુ હોઈ શકે છે! ડેન્ગ્યુએ લીધો બાળકીનો ભોગ

|

Sep 16, 2019 | 10:11 AM

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ ગામે ડેન્ગ્યુના રોગે એક બાળકીનો ભોગ લીધો છે. બાળકીને ડેન્ગ્યુના લક્ષણો દેખાતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે બાળકીની તબિયત ન સુધરતા તેને અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી, જ્યાં રસ્તામાં બાળકીનું મોત થતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. આમ ડેન્ગ્યુના રોગે એક બાળકીનો જીવ લીધો છે. રોચક VIDEO જોવા […]

VIDEO: તમને આવતો તાવ ડેન્ગ્યુ હોઈ શકે છે! ડેન્ગ્યુએ લીધો બાળકીનો ભોગ

Follow us on

બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ ગામે ડેન્ગ્યુના રોગે એક બાળકીનો ભોગ લીધો છે. બાળકીને ડેન્ગ્યુના લક્ષણો દેખાતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે બાળકીની તબિયત ન સુધરતા તેને અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી, જ્યાં રસ્તામાં બાળકીનું મોત થતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. આમ ડેન્ગ્યુના રોગે એક બાળકીનો જીવ લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article