દૂધ પીધા પહેલાં ભૂલમાં પણ આ ખોરાક લેવો નહીં, આરોગ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન

|

Oct 22, 2020 | 4:58 PM

નિયમિત દૂધ પીવું સારી વાત છે પણ તેને પીવાનો ફાયદો ત્યારે જ થશે, જ્યારે તમે તેને પીવાના કેટલાક નિયમો જાણતા હશો. ખાવા-પીવાની અમુક વસ્તુઓ એવી છે જેને પીતા પહેલા કેટલાક કલાકો પહેલા અમુક ખોરાક તમારે ભુલથી પણ ખાવા ન જોઈએ, નહીં તો આરોગ્ય અને ખૂબ નુકસાન થઈ શકે છે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું […]

દૂધ પીધા પહેલાં ભૂલમાં પણ આ ખોરાક લેવો નહીં, આરોગ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન

Follow us on

નિયમિત દૂધ પીવું સારી વાત છે પણ તેને પીવાનો ફાયદો ત્યારે જ થશે, જ્યારે તમે તેને પીવાના કેટલાક નિયમો જાણતા હશો. ખાવા-પીવાની અમુક વસ્તુઓ એવી છે જેને પીતા પહેલા કેટલાક કલાકો પહેલા અમુક ખોરાક તમારે ભુલથી પણ ખાવા ન જોઈએ, નહીં તો આરોગ્ય અને ખૂબ નુકસાન થઈ શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તલ અને મીઠું

જો તમે તલ અને મીઠાથી બનેલી વસ્તુઓને ખાઓ છો તો તેના પછી દૂધનું સેવન જરાય ન કરવું જોઈએ. તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તેના સેવનના બે કલાક પછી જ દૂધ પીવું જોઈએ.

અડદ

અડદની દાળ ખાધા પછી દૂધનું સેવન પેટ અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનું કારણ બની શકે છે, જેથી અડદની દાળ અને દૂધ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર ચોક્કસથી રાખો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સાઈટ્રીક એસિડ :

સાઈટ્રિક એસિડ યુક્ત ખાટા ફળોનું સેવન કર્યા પછી દૂધનું સેવન હાનિકારક છે, આ બંનેના સેવન કરતી વખતે સમય વચ્ચે લાંબુ અંતર હોવું જરૂરી છે.

માછલી

જો તમે માછલી ખાવાના શોખિન છો તો તેને ખાધા પછી ભૂલથી પણ ક્યારેય દૂધનું સેવન કરવું નહીં. તેનાથી તમને ફૂડ પોઈઝનિંગની સાથે સાથે પેટ સંબંધિત અસંખ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

દહીં

દહીં ખાધા પછી દૂધનું સેવન કરવાથી બચો નહીં તો પેટ સંબંધી સમસ્યાઓ અને પાચનમાં ગરબડી થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article