AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Health Tips : વરસાદની સિઝન શરૂ થતાં જ બાળકોનું આ રીતે રાખી શકો છો ધ્યાન

Health Tips : ભાગ્યે જ કોઈ એવું હશે જેને વરસાદ ગમતો ન હોય. પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓના બીમાર પડવાનો ખતરો સૌથી વધારે રહ્યો છે.

Child Health Tips : વરસાદની સિઝન શરૂ થતાં જ બાળકોનું આ રીતે રાખી શકો છો ધ્યાન
ચોમાસામાં બાળકોનું આ રીતે રાખો ધ્યાન
Charmi Katira
| Edited By: | Updated on: Jun 13, 2021 | 3:59 PM
Share

Health Tips : ભાગ્યે જ કોઈ એવું હશે જેને વરસાદ ગમતો ન હોય. પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓના બીમાર પડવાનો ખતરો સૌથી વધારે રહ્યો છે. ચોમાસાની (monsoon) સીઝનમાં સૌથી વધારે બાળકો ચપેટમાં આવે છે. કારણ કે બાળકોની ઇમ્યુનિટી સૌથી ઓછી હોય છે. જેના કારણે બાળકોની ચિંતા થવી સ્વાભાવિક છે. આવો જાણીએ કે બાળકોનું ધ્યાન કેવી રીતે રાખી શકાય છે ?

સફાઈનું ધ્યાન રાખો વરસાદની સીઝનમાં ભેજના કારણે મચ્છર, બેકેટરીયા સૌથી વધારે થાય છે. અને ગંદકી પાણી ભરાવાની સ્થિતિમાં રોગચાળો વકરવાની ભીતિ સૌથી વધારે રહેલી છે. જેથી ઘરના ફ્લોરને નિયમિત ફીનાઇલથી સાફ કરતા રહો. ઘરની અંદર બુટ ચપ્પલ ન રાખો. કુલર, કુંડાની પણ નિયમિત સફાઈ કરો.

બાળકોની ઇમ્યુનિટી મજબૂત રાખવા માટે તેમને વિટામિન સી યુક્ત ખોરાક વધુ ખવડાવો. જેથી સીઝનલ બીમારીથી તેમને બચાવી શકાય. મોસંબી, સંતરા, લીંબુ વગેરેનું સેવન વધારે કરાવો.

શક્ય હોય ત્યાં સુધી બાળકોને ઘરનું જ ભોજન કરાવો. બાળકોને જંક ફૂડ વધારે પસંદ પડે છે. પરંતુ તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત બહાર ખાણી પીણી વાળા હાઇજિનનું ધ્યાન પણ નથી રાખતા. ઉપરાંત ઘરનું વાસી ખોરાક પણ બાળકોને ખવડાવવા નહિ જોઈએ.

બાળકોનું આખું શરીર ઢંકાયેલું રહે તે રીતે તેને પુરા કપડાં પહેરાવો. સુતરાઉ કે ખાદી કપડાં પણ બાળકોને આરામદાયક રહી શકે છે. ડોકટર સાથે ચર્ચા કરીને જરૂરી દવાઓ ઘરમાં જ રાખો.

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">