Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?

|

Jul 17, 2019 | 9:53 AM

રાજકોટ જિલ્લાની એક આંગણવાડીમાં ધનેરાયુક્ત ચોખા જોવા મળ્યા છે. વાત છે ગોંડલના મોવીયા ગામની જ્યાં 9 નંબરના આંગણવાડી કેન્દ્રમાં ધનેરાવાળા ચોખા જોવા મળ્યા. જાગૃત ગ્રામજનોએ આંગણવાડીમાં જઈને પીપળુ ખોલતા અંદર ધનેરાયુક્ત ચોખા નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

Video: આંગણવાડીના ચોખામાં ધનેરા! આવા ચોખાનું ભોજન ખાશે બાળકો?

Follow us on

રાજકોટ જિલ્લાની એક આંગણવાડીમાં ધનેરાયુક્ત ચોખા જોવા મળ્યા છે. વાત છે ગોંડલના મોવીયા ગામની જ્યાં 9 નંબરના આંગણવાડી કેન્દ્રમાં ધનેરાવાળા ચોખા જોવા મળ્યા. જાગૃત ગ્રામજનોએ આંગણવાડીમાં જઈને પીપળુ ખોલતા અંદર ધનેરાયુક્ત ચોખા નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: રાજ્યમાં 4 લાખ શિક્ષિત બેરોજગાર! વિધાનસભામાં સરકારે કર્યો સ્વીકાર

દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ચોખમાં કેટલા બધા ધનેરા પડી ગયા છે. આંગણવાડીમાં આવેલા ચોખાનો સ્ટોક કરવામાં આવ્યો હતો તેમાં જ ધનેરા જોવા મળતા પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. શું આંગણવાડીના ચોખા સાફ કરવામાં નથી આવતા? શું બાળકોને ધનેરાયુક્ત ચોખાનું ભોજન અપાય છે? ધનેરાયુક્ત ચોખાનું ભોજન ખાઈને બાળકો બિમાર પડશે તો જવાબદાર કોણ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article