રાજ્યમાં કોંગો ફિવરનો કહેર યથાવત, જુઓ VIDEO

|

Aug 30, 2019 | 9:32 AM

રાજ્યમાં કોંગો ફિવરનો કહેર વઘી રહ્યો છે ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં કુલ 15 દર્દીઓમાં કોંગોના શંકાસ્પદ લક્ષણ જણાતાં દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરવામાં આવેલા 15 દર્દીઓ પૈકી સુરેન્દ્રનગરના મહિલા દર્દીનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત દર્દીની સારવાર કરતા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના 4 સભ્યને કોંગોના લક્ષણ જણાતા તેમને પણ દાખલ કરી અને રીપોર્ટસ […]

રાજ્યમાં કોંગો ફિવરનો કહેર યથાવત, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં કોંગો ફિવરનો કહેર વઘી રહ્યો છે ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં કુલ 15 દર્દીઓમાં કોંગોના શંકાસ્પદ લક્ષણ જણાતાં દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરવામાં આવેલા 15 દર્દીઓ પૈકી સુરેન્દ્રનગરના મહિલા દર્દીનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત દર્દીની સારવાર કરતા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના 4 સભ્યને કોંગોના લક્ષણ જણાતા તેમને પણ દાખલ કરી અને રીપોર્ટસ કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે SVPમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓમાંથી 12 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને 2 દર્દીઓના રીપોર્ટ આવવાના બાકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article