કોરોનાને લઈને માસ્ક થકી ઝાયડસ કેડીલાના ડેપ્યુટી મેનેજર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

|

Oct 02, 2020 | 1:34 PM

સોશિયલ મીડિયા પર માસ્કની જાહેરાતો જોઈને ઓર્ડર આપતા પહેલા ચેતજો, કારણ કે બજારમાં એવા ગઠીયા પણ સક્રિય છે જેઓ નાણાં લઈને ફરાર થઈ જાય છે. ઝાયડસ કેડિલાના ડેપ્યુટી મેનેજર પણ આવી જ રીતે છેતરાયા છે. તેમને કોઈ ગઠીયો 19 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી ગયો છે.   Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, […]

કોરોનાને લઈને માસ્ક થકી ઝાયડસ કેડીલાના ડેપ્યુટી મેનેજર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

Follow us on

સોશિયલ મીડિયા પર માસ્કની જાહેરાતો જોઈને ઓર્ડર આપતા પહેલા ચેતજો, કારણ કે બજારમાં એવા ગઠીયા પણ સક્રિય છે જેઓ નાણાં લઈને ફરાર થઈ જાય છે. ઝાયડસ કેડિલાના ડેપ્યુટી મેનેજર પણ આવી જ રીતે છેતરાયા છે. તેમને કોઈ ગઠીયો 19 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી ગયો છે.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઝાયડસના ડેપ્યુટી મેનેજરે ફેસબૂક પર માસ્કની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ તેમણે 1.35 લાખ માસ્કનો ઓર્ડર આપી દીધો હતો અને 19 લાખ રૂપિયાનું ચૂકવણું પણ કરી દીધું હતું. છતાં માસ્ક ન મળતાં આખરે તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વનું છે કે કોરોનાની દહેશતને પગલે હાલમાં લોકો મોટી સંખ્યામાં માસ્કની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને મોટી મોટી હોસ્પિટલો અને મેડિકલની દુકાનોના માલિકો જથ્થાબંધ માસ્ક બનાવવાના ઓર્ડર આપી રહ્યા છે. ત્યારે આવા ગઠિયાઓથી સાવધાન રહેવું જરૂરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં ગો-એર એરલાઈન્સે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Published On - 7:00 am, Sat, 21 March 20

Next Article