ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલનું અંતિમ પગલું, ઝેરી દવા પી લઇ કર્યો આપઘાત, આપ્તજનોમાં શોકની લાગણી ફેલાઈ

|

Nov 22, 2020 | 8:37 AM

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલે અંતિમ પગલું ભરતા આત્મહત્યા કરી લીધી હતી. તેમને વડોદરા ખાતે હોસ્પિટલમાં લઇ જતા સમયે વચ્ચે જ તેમનું કરુણ મોત થયું હતું. અંતિમ અગ્રવાલે ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી, જો કે આત્મહત્યાનું કારણ હું અકબંધ છે. ઘટનાના પગલે તેમના આપ્તજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.   Web Stories […]

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલનું અંતિમ પગલું, ઝેરી દવા પી લઇ કર્યો આપઘાત, આપ્તજનોમાં શોકની લાગણી ફેલાઈ

Follow us on

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સીલર અંતિમ અગ્રવાલે અંતિમ પગલું ભરતા આત્મહત્યા કરી લીધી હતી. તેમને વડોદરા ખાતે હોસ્પિટલમાં લઇ જતા સમયે વચ્ચે જ તેમનું કરુણ મોત થયું હતું. અંતિમ અગ્રવાલે ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી, જો કે આત્મહત્યાનું કારણ હું અકબંધ છે. ઘટનાના પગલે તેમના આપ્તજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article