દૂધમતી નદી બની ગાંડીતૂર, જીવના જોખમે નદીમાં યુવકો મારી રહ્યા છે ડૂબકી, જુઓ VIDEO

|

Sep 14, 2019 | 6:52 AM

દાહોદમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદી નાળામાં પાણીની આવક થવા પામી છે, ત્યારે દાહોદમાંથી પસાર થતી દૂધમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે. ગાંડીતૂર બનેલી દૂધમતી નદીમાં સ્થાનિક યુવકો મસ્તી કરતા નજરે પડ્યા. આ યુવકો જીવના જોખમે નદીમાં ડૂબકી લગાવી રહ્યા છે. પગમાં દોરીને બાંધીને નદીમાં ડૂબકી લગાવી રહેલા આ યુવકો જીવ સટોસટની ડૂબકી […]

દૂધમતી નદી બની ગાંડીતૂર, જીવના જોખમે નદીમાં યુવકો મારી રહ્યા છે ડૂબકી, જુઓ VIDEO

Follow us on

દાહોદમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદી નાળામાં પાણીની આવક થવા પામી છે, ત્યારે દાહોદમાંથી પસાર થતી દૂધમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે. ગાંડીતૂર બનેલી દૂધમતી નદીમાં સ્થાનિક યુવકો મસ્તી કરતા નજરે પડ્યા. આ યુવકો જીવના જોખમે નદીમાં ડૂબકી લગાવી રહ્યા છે. પગમાં દોરીને બાંધીને નદીમાં ડૂબકી લગાવી રહેલા આ યુવકો જીવ સટોસટની ડૂબકી લગાવી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. એક નાનકડી ભુલ આ યુવકો માટે જોખમી સાબીત થઈ શકે છે. સ્થાનિક તંત્ર પણ લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરી રહ્યું છે, પરંતુ આ યુવકો માટે જાણે કે આ ડાબા હાથને ખેલ હોય તેમ તેઓ નદીના વહેતા પ્રવાહની સામે પડી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભરૂચના માંડવા ગામની સીમમાં બોટ પલટી, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ LIVE VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article