Video: ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોરે કરી ફરી વિવાદિત ટિપ્પણી

|

Jul 18, 2019 | 10:34 AM

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોર વિવાદો બાદ વિવાદ સર્જી રહ્યા છે. દીકરીઓનો દૂધ પીતિ કરવાનો વિચાર તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ તેમણે એવું કહ્યું કે, તેમનો ફોન અન્ય કોઈએ લઈને પોસ્ટ કરી દીધી હતી. થોડા સમય બાદ તેમણે પોસ્ટને ડિલીટ કરી દીધી પરંતુ જ્યારે ટીવીનાઈને રિપોર્ટરે તેમના આ અંગે વિચાર પૂછ્યા તો […]

Video: ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોરે કરી ફરી વિવાદિત ટિપ્પણી

Follow us on

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોર વિવાદો બાદ વિવાદ સર્જી રહ્યા છે. દીકરીઓનો દૂધ પીતિ કરવાનો વિચાર તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ તેમણે એવું કહ્યું કે, તેમનો ફોન અન્ય કોઈએ લઈને પોસ્ટ કરી દીધી હતી. થોડા સમય બાદ તેમણે પોસ્ટને ડિલીટ કરી દીધી પરંતુ જ્યારે ટીવીનાઈને રિપોર્ટરે તેમના આ અંગે વિચાર પૂછ્યા તો ઉત્સાહમાં આવી તેમણે સ્વિકાર કરી દીધો કે, સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ તેમણે જ મુકી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવઘણ ઠાકોર મક્કમતાથી સ્વિકારે છે કે, આ પોસ્ટ તેમણે જ કરી હતી. જો કે, અત્યાર સુધી તેઓ એ જ દલીલ કરતાં રહ્યા હતા કે પોસ્ટ તેમણે કરી નથી. આ કબૂલાત સાબિત કરે છે કે પોસ્ટ કરનારા નવઘણ ઠાકોર જ હતા. પરંતુ વિવાદ વધ્યો એટલે તેમણે કમેન્ટ ડિલીટ કરી અને વાતને ફેરવી દીધી.

આ પણ વાંચો: બસપાના વડા માયાવતીના ભાઈની 400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

નવઘણ ઠાકોર પોતાને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન ગણાવે છે પરંતુ આ વિવાદ બાદ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આવી માનસિકતા બાદ વિવાદોના ઘેરામાં તેઓ આવ્યા છે અને ચારેબાજુથી ટીકાઓનો વરસાદ તેમના પર થઈ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article