અમદાવાદ નરોડાના MLA થાવાણીએ મહિલાને માર માર્યા બાદ પીડિતાએ પ્રતિક્રિયાની સાથે આ આક્ષેપો કર્યા

|

Jun 07, 2019 | 6:54 AM

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે અમદાવાદના નરોડામાં ધારાસભ્યએ બેફામ થઈ મહિલા પર કરેલા હુમલા બાદ રાજ્યભરની મહિલાઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે પીડિત મહિલાએ ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી છે. પીડિતાએ સમગ્ર ઘટના બાદ ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સાથે મહિલાએ કહ્યું કે પોલીસ અને MLA વચ્ચે સમાધાન […]

અમદાવાદ નરોડાના MLA થાવાણીએ મહિલાને માર માર્યા બાદ પીડિતાએ પ્રતિક્રિયાની સાથે આ આક્ષેપો કર્યા

Follow us on

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે અમદાવાદના નરોડામાં ધારાસભ્યએ બેફામ થઈ મહિલા પર કરેલા હુમલા બાદ રાજ્યભરની મહિલાઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે પીડિત મહિલાએ ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી છે. પીડિતાએ સમગ્ર ઘટના બાદ ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સાથે મહિલાએ કહ્યું કે પોલીસ અને MLA વચ્ચે સમાધાન થઈ ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?

TV9 Gujarati

 

તો બીજી તરફ મહિલાને માર મારતાં દેશભરમાં ટીકાને પાત્ર બનેલા ધારાસભ્ય હજુ પણ દોષનો ટોપલો મહિલા પર ઢોળી રહ્યા છે. થાવાણીનો આક્ષેપ છે કે NCPના મહિલા પ્રમુખ અને તેમના પતિ પ્રી-પ્લાન કરીને મારી ઓફિસે આવ્યા હતા. અને વાતચીત દરમિયા પહેલાં તેમણે હુમલો કર્યો હતો. બાદમાં ગુસ્સો આવતાં મહિલાને માર માર્યો હતો. જોકે, દેશભરમાં લોકોએ ઘટનાને વખોડી કાઢતાં ધારાસભ્યએ મહિલાની માફી માગી રહ્યા છે. વિવાદ આગળ ના વધે તે માટે તેઓ રીતસરની કાકલૂદી કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 7:48 am, Mon, 3 June 19

Next Article