VIDEO: પંચમહાલના પાવાગઢમાં ફોટો પડાવવા જતાં મહિલા ખીણમાં ખાબકી, જીવના જોખમે ફોટોગ્રાફી

|

Sep 02, 2019 | 3:00 PM

પંચમહાલના પાવાગઢમાં ફોટો પડાવવા જતા એક મહિલાને મોત મળ્યું. ફોટો પડાવવા જતાં મહિલા ખીણમાં ખાબકી હતી. અને ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજ્યું હતું. પાવાગઢના ભદ્રકાળી નજીક આ ઘટના બની હતી કે, જ્યાં પતિ જ્યારે ફોટો પાડી રહ્યો હતો ત્યારે જ પગ લપસતા પત્ની ઊંડી ખીણમાં ખાબકી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE […]

VIDEO: પંચમહાલના પાવાગઢમાં ફોટો પડાવવા જતાં મહિલા ખીણમાં ખાબકી, જીવના જોખમે ફોટોગ્રાફી

Follow us on

પંચમહાલના પાવાગઢમાં ફોટો પડાવવા જતા એક મહિલાને મોત મળ્યું. ફોટો પડાવવા જતાં મહિલા ખીણમાં ખાબકી હતી. અને ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજ્યું હતું. પાવાગઢના ભદ્રકાળી નજીક આ ઘટના બની હતી કે, જ્યાં પતિ જ્યારે ફોટો પાડી રહ્યો હતો ત્યારે જ પગ લપસતા પત્ની ઊંડી ખીણમાં ખાબકી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ દુનિયાના તમામ વિમાનમાં એક BLACK BOXને રાખવામાં આવે જ છે, જાણો શું છે અને કોણે બનાવ્યું આ બ્લેક બોક્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખીણ વિસ્તારમાં હાલોલ ફાયર ફાયટર અને સ્પેશિયલ રેસ્ક્યુ ટીમે મહિલાના મૃતદેહને જીવના જોખમે બહાર કાઢ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article