આણંદ: નકલી રાસાયણિક ખાતરનું કૌભાંડ ઝડપાયું, SOGએ પાડ્યા દરોડા

|

Mar 14, 2020 | 8:05 AM

રાજ્યમાં એકતરફ ખેડૂતોને કતારોમાં ઉભા રહેવા છતાં પૂરતું ખાતર નથી મળતું જ્યારે બીજી તરફ આણંદના ભેટાસી વિસ્તારમાં ખેડૂતોને જોઈએ તેટલું ખાતર મળી રહેતા કંઈક ખોટું થઈ રહ્યું હોવાની પોલીસને આશંકા હતી. તપાસ કરવામાં આવતાં પોલીસને હાથ લાગ્યું છે નકલી ખાતર બનાવવાનું કારખાનું. ભેટાસી ગામના આરોગ્ય કેન્દ્રની બાજુમાં કેળાના ખેતરોની વચ્ચે આ કારખાનું ધમધમતું હતું. આણંદ […]

આણંદ: નકલી રાસાયણિક ખાતરનું કૌભાંડ ઝડપાયું, SOGએ પાડ્યા દરોડા

Follow us on

રાજ્યમાં એકતરફ ખેડૂતોને કતારોમાં ઉભા રહેવા છતાં પૂરતું ખાતર નથી મળતું જ્યારે બીજી તરફ આણંદના ભેટાસી વિસ્તારમાં ખેડૂતોને જોઈએ તેટલું ખાતર મળી રહેતા કંઈક ખોટું થઈ રહ્યું હોવાની પોલીસને આશંકા હતી. તપાસ કરવામાં આવતાં પોલીસને હાથ લાગ્યું છે નકલી ખાતર બનાવવાનું કારખાનું. ભેટાસી ગામના આરોગ્ય કેન્દ્રની બાજુમાં કેળાના ખેતરોની વચ્ચે આ કારખાનું ધમધમતું હતું. આણંદ પોલીસે 400 ડુપ્લીકેટ ખાતરની બોરીઓ જપ્ત કરી છે. સાથે જ ખાતર બનાવનાર અને સંચાલન કરનાર એક મહિલાની પોલીસે અટકાયત કરી છે. જુદા-જુદા રંગો અને કેમિકલોનો ઉપયોગ કરીને યુરીયા અને ડીએપી નકલી ખાતર બનાવાતું હતું. હાલ પોલીસે ફોરેન્સિક અધિકારીઓની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણા બંધ! APMCના વેપારીઓનો ભારે વાહનો પર પ્રતિબંધનો વિરોધ

 

Published On - 8:03 am, Sat, 14 March 20

Next Article