મુંદ્રાની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતની ધરપકડ

|

Jan 05, 2020 | 3:04 PM

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મુંદ્રાની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતની પોલીસે ધરપકડ કરી છે. વિગતવાર વાત કરીએ તો પીડિતા સાથે સોશિયલ મીડિયા થકી પરિચયમાં આવેલા આરોપી જાહિદ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. આ પણ વાંચોઃ સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી વિરુદ્ધ અપહરણના કેસમાં CCTV […]

મુંદ્રાની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતની ધરપકડ

Follow us on

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મુંદ્રાની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ ગુજારનાર આરોપી અને તેના સાગરિતની પોલીસે ધરપકડ કરી છે. વિગતવાર વાત કરીએ તો પીડિતા સાથે સોશિયલ મીડિયા થકી પરિચયમાં આવેલા આરોપી જાહિદ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા.

આ પણ વાંચોઃ સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી વિરુદ્ધ અપહરણના કેસમાં CCTV ફૂટેજ સામે આવ્યા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કે આરોપી પરિણીત હોવાની જાણ થતા યુવતીએ સંબંધો તોડી નાખ્યા હતા. આ દરમિયાન યુવતી રાજકોટ આવતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે પીડિતાએ આત્મહત્યાની કોશિશ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article