ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ, આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

|

Jan 10, 2020 | 4:24 AM

ઉત્તર ભારતમાં થયેલી પ્રચંડ હિમવર્ષાના પગલે ગુજરાત આકરી ઠંડીમાં ઠુંઠવાઈ ગયું છે. રાજ્યના અનેક શહેરોમાં એક જ દિવસમાં પારો 5 થી 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. નલિયામાં પારો 7 ડિગ્રી ગગડીને 3.3 થઈ ગયો. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર સ્થળ રહ્યું.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ, આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

Follow us on

ઉત્તર ભારતમાં થયેલી પ્રચંડ હિમવર્ષાના પગલે ગુજરાત આકરી ઠંડીમાં ઠુંઠવાઈ ગયું છે. રાજ્યના અનેક શહેરોમાં એક જ દિવસમાં પારો 5 થી 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. નલિયામાં પારો 7 ડિગ્રી ગગડીને 3.3 થઈ ગયો. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર સ્થળ રહ્યું.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે અમદાવાદ અને સુરતમાં તાપમાન એક જ દિવસમાં 5 ડિગ્રી ઘટતા લોકો ઠૂંઠવાઈ ગયા. ડીસા અને ભુજમાં 8 ડિગ્રી ઠંડી પડી તો રાજકોટ અને કેશોદમાં 9 ડિગ્રી આકરી ઠંડી રેકોર્ડ થઈ. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો 11 ડિગ્રીથી ઘટીને માઈનસ 2.4 ડિગ્રી નોંધાયો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article