VIDEO: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનો ગગડ્યો પારો

|

Dec 08, 2019 | 6:20 AM

રાજ્યભરમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાયો. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળીયું વાતાવરણ સર્જાયું હતું. લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. કચ્છના નલિયામાં આજે તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. રાજ્યભરમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડીના ચમકારાના પગલે લોકો ઠૂઠવાયા હતા. સવારે […]

VIDEO: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનો ગગડ્યો પારો

Follow us on

રાજ્યભરમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાયો. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળીયું વાતાવરણ સર્જાયું હતું. લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. કચ્છના નલિયામાં આજે તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. રાજ્યભરમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડીના ચમકારાના પગલે લોકો ઠૂઠવાયા હતા. સવારે ઠંડા પવન ફૂંકાવાથી તેમજ પવન વાવાઝોડાની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: દિલ્હીની અનાજમંડીમાં 3 કારખાનાઓમાં લાગી આગ, વિકરાળ આગમાં 35 લોકોના મોત

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રાજ્યમાં ઉત્તરના ઠંડા પવન ફૂંકાતા અમદાવાદ, ડીસા અને ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટ્યું છે. ઉત્તર ભારતમાં હીમવર્ષા થઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે તેની સીધી અસર રાજ્યના વાતાવરણ પર થઈ છે. અમદાવાદ શહેરમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો મોર્નિંગ વૉક પર નીકળી પડ્યા હતા. છેલ્લા બે દિવસથી લોકોને રાત્રે ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article