2007માં એવુ તો શું થયું હતું કે સ્વામિનારાણ મંદિર ગઢડાના સ્વામી અને પાર્ષદની પોલીસે અટકાયત કરવી પડી હતી, જાણો

|

May 03, 2019 | 3:17 PM

ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના […]

2007માં એવુ તો શું થયું હતું કે સ્વામિનારાણ મંદિર ગઢડાના સ્વામી અને પાર્ષદની પોલીસે અટકાયત કરવી પડી હતી, જાણો

Follow us on

ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી

ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જે બાદ તેમને એક્જીક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા તેમના જામીન મંજૂર થયા હતા.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મહત્વનું છે કે આગામી 5 મી મેના દિવસે મંદિરની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કલમ 151 હેઠળ અટકાયત કરી હતી. વર્ષ 2007માં ગઢડા ગોપીનાથજી મંદિર તેમજ અક્ષર પુરસોત્તમ મંદિરના દિવાલ મામલે વિવાદ વકર્યો હતો. અને સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે આગામી 5 મી મેના રોજ કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article