ગુજરાતના આ વિસ્તારમાં વાતાવારમાં આવ્યો અચાનક પલટો, વરસાદી માહોલમાં લોકોને ગરમીથી મળી રાહત

|

Jun 08, 2019 | 7:04 AM

કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામ અને આસપાસના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ પણ વાંચો: VIDEO: સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે ચોથો દિવસ, મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈ કરવામાં જોડાયા Web Stories View more આજનું રાશિફળ […]

ગુજરાતના આ વિસ્તારમાં વાતાવારમાં આવ્યો અચાનક પલટો, વરસાદી માહોલમાં લોકોને ગરમીથી મળી રાહત

Follow us on

કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામ અને આસપાસના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: VIDEO: સાબરમતી સ્વચ્છતા અભિયાનનો આજે ચોથો દિવસ, મોટી સંખ્યામાં લોકો નદીની સફાઈ કરવામાં જોડાયા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાં રાહત મળી છે. ગઈકાલે પણ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

TV9 Gujarati

 

 

Next Article