VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર

|

Sep 18, 2019 | 10:19 AM

રાજ્યમાંથી ટ્રાફિકના નવા નિયમો રદ કરવા કૉંગ્રેસે માગ કરી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા. અને દંડનો વધારો સંપૂર્ણપણ રદ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ ધાનાણીએ જૂના વાહનોને પીયુસીમાંથી બાકાત રાખવાની પણ માગ કરી છે. આ પણ વાંચોઃ રેલવેના 11 લાખ કર્મચારીઓને 78 દિવસના બોનસ […]

VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Follow us on

રાજ્યમાંથી ટ્રાફિકના નવા નિયમો રદ કરવા કૉંગ્રેસે માગ કરી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા. અને દંડનો વધારો સંપૂર્ણપણ રદ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ ધાનાણીએ જૂના વાહનોને પીયુસીમાંથી બાકાત રાખવાની પણ માગ કરી છે.

આ પણ વાંચોઃ રેલવેના 11 લાખ કર્મચારીઓને 78 દિવસના બોનસ સાથે ઈ-સિગરેટ પર સરકારે સંપૂર્ણ રીતે મૂક્યો પ્રતિબંધ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધાનાણીનું કહેવું છે કે આર્થિક મંદીથી ધંધો, રોજગાર ઠપ થઈ ગયા છે. તેવામાં પ્રજાને પડ્યા પર પાટું મારવાનું કામ સરકારે કર્યું છે. ધાનાણીએ આક્ષેપ કર્યો કે- ટેક્સની ભરમાર વચ્ચે દંડનો બોજો વધારવામાં આવતા, ફરીથી પેંડલયાત્રા અને ગાડાથી પ્રવાસ ખેડવાની સ્થિતિનું નિર્માણ થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article