અમદાવાદમાં ધોધમાર વરસાદ: બોપલ સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પણી, જુઓ VIDEO

|

Aug 17, 2019 | 5:20 PM

અમદાવાદના બોપલ વિસ્તારમાં રાત્રે માત્ર અડધો કલાક વરસાદ વરસતા આ વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા. ધોધમાર વરસાદ વરસતા રિલાયન્સ ચોકડી નજીક વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહ્યાં છે. તો આ તરફ આબાદનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. ગોઠણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આ પણ વાંચો: […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ: બોપલ સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પણી, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના બોપલ વિસ્તારમાં રાત્રે માત્ર અડધો કલાક વરસાદ વરસતા આ વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા. ધોધમાર વરસાદ વરસતા રિલાયન્સ ચોકડી નજીક વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહ્યાં છે. તો આ તરફ આબાદનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. ગોઠણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

આ પણ વાંચો: VIDEO: પ્લાસ્ટિકના ઉપયોગ સામે AMC બન્યુ કડક, 3 એકમોને કર્યા સીલ

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article