VIDEO: અમદાવાદમાં વરસાદનું ધમાકેદાર આગમન, જાહેરમાર્ગો પર ફરી વળ્યાં પાણી

|

Aug 09, 2019 | 5:43 AM

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. શહેરના તમામ વિસ્તારોમાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ નોધાયો છે. મેઘરાજાની ધીમીધારે એન્ટ્રીના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના બની હતી. તો ક્યાંક વરસાદી પાણીનો નિકલ ન થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો વરસાદને કારણે ક્યાંક ભુવો પડવાની ઘટના પણ બની […]

VIDEO: અમદાવાદમાં વરસાદનું ધમાકેદાર આગમન, જાહેરમાર્ગો પર ફરી વળ્યાં પાણી

Follow us on

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. શહેરના તમામ વિસ્તારોમાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ નોધાયો છે. મેઘરાજાની ધીમીધારે એન્ટ્રીના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના બની હતી. તો ક્યાંક વરસાદી પાણીનો નિકલ ન થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો વરસાદને કારણે ક્યાંક ભુવો પડવાની ઘટના પણ બની છે.

આ પણ વાંચો: પંચમહાલ: હડફ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 5 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article