રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સાથે ઉકાઈ ડેમ અને આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક

|

Aug 14, 2020 | 3:15 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો નોંધાયો. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 120 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં હાલ 1173 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 19 દરવાજા ખોલવામાં આવ્યા. 14 ગેટ 1.30 […]

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સાથે ઉકાઈ ડેમ અને આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક

Follow us on

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો નોંધાયો. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 120 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં હાલ 1173 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 19 દરવાજા ખોલવામાં આવ્યા. 14 ગેટ 1.30 ફૂટ અને 5 ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા. ઉકાઈ ડેમની હાલની સપાટી 332.25 ફૂટ પહોંચી છે. બીજી તરફ સુરતના માંડવીના આમલી ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ઉપરવાસના ઉમરપાડાના વરસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article