નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, જળસપાટી 134.38 મીટર પર પહોંચી, જુઓ VIDEO

|

Aug 30, 2019 | 7:45 AM

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી હાલ 134.38 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી કુલ 2 લાખ 66 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. હાલ […]

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, જળસપાટી 134.38 મીટર પર પહોંચી, જુઓ VIDEO

Follow us on

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી હાલ 134.38 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી કુલ 2 લાખ 66 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. સાથે જ RBPHના તમામ પાવર હાઉસ તેમજ CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article