રાજકોટઃ શહેરના 3 વોર્ડમાં આવતીકાલે પાણીકાપ, વોટર વર્કસ શાખા દ્વારા પાઈપલાઈનમાં કરાશે મેઈન્ટેનન્સ વર્ક

|

Nov 25, 2020 | 6:26 PM

આવતીકાલે રાજકોટ શહેરના 3 વોર્ડમાં પાણી નહીં મળે. મેઈન્ટેનન્સ વર્ક કરવાનું હોવાથી વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 11, અને વોર્ડ નંબર 13માં આવતીકાલે પાણીકાપ મૂકાયો છે. જેને પગલે અમીન માર્ગ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોના લોકોને પાણી નહીં મળે. વોટર વર્કસ શાખા દ્વારા ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન પર પાણીની પાઈપલાઈનમાં મેઈન્ટેનન્સ વર્ક કરવામાં આવશે. આ પણ વાંચો: કોરોનાની […]

રાજકોટઃ શહેરના 3 વોર્ડમાં આવતીકાલે પાણીકાપ, વોટર વર્કસ શાખા દ્વારા પાઈપલાઈનમાં કરાશે મેઈન્ટેનન્સ વર્ક

Follow us on

આવતીકાલે રાજકોટ શહેરના 3 વોર્ડમાં પાણી નહીં મળે. મેઈન્ટેનન્સ વર્ક કરવાનું હોવાથી વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 11, અને વોર્ડ નંબર 13માં આવતીકાલે પાણીકાપ મૂકાયો છે. જેને પગલે અમીન માર્ગ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોના લોકોને પાણી નહીં મળે. વોટર વર્કસ શાખા દ્વારા ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન પર પાણીની પાઈપલાઈનમાં મેઈન્ટેનન્સ વર્ક કરવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકારની આવી નવી ગાઇડલાઇન, જાણો તમામ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article