ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે 8 વાગ્યે શરૂ થશે મતગણતરી, 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે

|

Nov 10, 2020 | 7:29 AM

આજે રાજ્યની 8 બેઠકો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે અને 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. સવારે 8 વાગ્યાથી તમામ જિલ્લાના મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. મતગણતરી કેન્દ્રો પર તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોરોનાને લઈને મતગણતરી કેન્દ્રોને સેનિટાઈઝ કરાયા છે. ચૂંટણી કર્મચારીઓ સાથે સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. &   Web […]

ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે 8 વાગ્યે શરૂ થશે મતગણતરી, 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે

Follow us on

આજે રાજ્યની 8 બેઠકો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે અને 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. સવારે 8 વાગ્યાથી તમામ જિલ્લાના મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. મતગણતરી કેન્દ્રો પર તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોરોનાને લઈને મતગણતરી કેન્દ્રોને સેનિટાઈઝ કરાયા છે. ચૂંટણી કર્મચારીઓ સાથે સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે.

&

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી 2020 અને બિહાર વિધાનસભા 2020ની ચૂંટણીના તાજા પરિણામ જોવા ક્લિક કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article