મહેસાણા જિલ્લાની વિસનગર APMCમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો ઉમટ્યા છે. વિસનગર APMCમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા 100થી 150 રુપિયા વધુ મળતા વિસનગર APMCમાં ખેડૂતોની ભીડ જોવા મળી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1050 નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે વિસનગર APMCમાં મગફળીના ભાવ 1150 મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો