સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવેલા બાળકોનો જુઓ VIRAL VIDEO

|

Oct 09, 2019 | 11:04 AM

સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકોના જીવ સાથે રમત રમતા સ્કૂલવાન ચાલકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો બહાર આવ્યો છે તે સ્કૂલ સંચાલકો, સ્કૂલવાન ચાલકો અને ટ્રાફિક વિભાગની બેદરકારી છતી કરે છે. વીડિયોમાં દેખાય છે કે સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ બાળકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. કાયદાની ઐસીતૈસી કરીને ઈકો વાનમાં અંદાજિત 20 કરતા […]

સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવેલા બાળકોનો જુઓ VIRAL VIDEO

Follow us on

સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકોના જીવ સાથે રમત રમતા સ્કૂલવાન ચાલકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો બહાર આવ્યો છે તે સ્કૂલ સંચાલકો, સ્કૂલવાન ચાલકો અને ટ્રાફિક વિભાગની બેદરકારી છતી કરે છે. વીડિયોમાં દેખાય છે કે સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ બાળકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. કાયદાની ઐસીતૈસી કરીને ઈકો વાનમાં અંદાજિત 20 કરતા પણ વધારે બેસાડવામાં આવ્યા. જ્યારે સ્થાનિક લોકોને સ્કૂલવાન આ અંગે જાણ થઈ કે તેમણે સ્કૂલવાન અટકાવી અને તેના ચાલકને ઉધડો લીધો હતો. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ હંગામો કરીને સ્કૂલવાન ચાલકને ઠપકો પણ આપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article