રાજકોટના ગોંડલમાં પેટ્રોલ પંપ પરથી રાંધણ ગેસની બોટલ ભરાવવાનો VIDEO વાઈરલ

|

Feb 08, 2020 | 10:29 AM

રાજકોટના ગોંડલમાં પેટ્રોલ પંપ પરથી રાંધણ ગેસની બોટલ ભરાવવાનો VIDEO વાઈરલ થયો છે. કાયદાકીય રીતે આવું જોખમી કાર્ય ન જ કરી શકાય. પરંતુ કેટલાક લોકો પૈસા બચાવવાની લાલચમાં ગેસનો બાટલો પેટ્રોલ પંપ ઉપરથી ભરાવતા હોવાની વીડિયોમાં જોવા મળ્યું છે. ઘર વપરાશ માટેનો ગેસ પેટ્રોલપંપનો કર્મચારી ભરી આપતો હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો […]

રાજકોટના ગોંડલમાં પેટ્રોલ પંપ પરથી રાંધણ ગેસની બોટલ ભરાવવાનો VIDEO વાઈરલ

Follow us on

રાજકોટના ગોંડલમાં પેટ્રોલ પંપ પરથી રાંધણ ગેસની બોટલ ભરાવવાનો VIDEO વાઈરલ થયો છે. કાયદાકીય રીતે આવું જોખમી કાર્ય ન જ કરી શકાય. પરંતુ કેટલાક લોકો પૈસા બચાવવાની લાલચમાં ગેસનો બાટલો પેટ્રોલ પંપ ઉપરથી ભરાવતા હોવાની વીડિયોમાં જોવા મળ્યું છે. ઘર વપરાશ માટેનો ગેસ પેટ્રોલપંપનો કર્મચારી ભરી આપતો હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. આ વીડિયો ગુંદાળા ચોકડી પરનો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article