પોરબંદરમાં બે આખલાઓની લડાઈનો VIDEO વાઈરલ, આખલાઓને પકડવામાં તંત્રની નિષ્ફળ

|

Jun 30, 2019 | 10:34 AM

રાજ્યમાં આખલાનો આતંક યથાવત છે. પોરબંદરમાં બે આખલાઓનો લડતો વીડિયો વાયરલ થયો છે. જેમાં બે આખલા લડતા લડતા દુકાન સુધી પહોંચી ગયા અને કાચ તોડી નાખ્યો. સદનસીબે આ વખતે આખલાની લડાઇમાં કોઇ જાનહાની કે કોઇ ઇજાગ્રસ્ત થયું નથી. આ પણ વાંચોઃ VIDEO: વાઘ આવ્યો વાઘ…કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં […]

પોરબંદરમાં બે આખલાઓની લડાઈનો VIDEO વાઈરલ, આખલાઓને પકડવામાં તંત્રની નિષ્ફળ

Follow us on

રાજ્યમાં આખલાનો આતંક યથાવત છે. પોરબંદરમાં બે આખલાઓનો લડતો વીડિયો વાયરલ થયો છે. જેમાં બે આખલા લડતા લડતા દુકાન સુધી પહોંચી ગયા અને કાચ તોડી નાખ્યો. સદનસીબે આ વખતે આખલાની લડાઇમાં કોઇ જાનહાની કે કોઇ ઇજાગ્રસ્ત થયું નથી.

આ પણ વાંચોઃ VIDEO: વાઘ આવ્યો વાઘ…કેરળ અને કર્ણાટકની બોર્ડર પાસે બે બાઈક સવારોનો જીવ જતાં જતાં બચી ગયો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પણ મહત્વનું છે કે ફરી એક વાર આખલાઓને પકડવામાં અને તેના ત્રાસને રોકવામાં તંત્રની નિષ્ફળ રહ્યું છે.

[yop_poll id=”1″]

Next Article