Vinayak Chaturthi 2021: આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

|

Jan 16, 2021 | 1:08 PM

વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની અમાસે ઉજવવામાં આવે છે. વિનાયક ચતુર્થી હંમેશાં અમવાસ બાદ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે.

Vinayak Chaturthi 2021: આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત
Vinayak chaturthi 2021

Follow us on

વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની અમાસે ઉજવવામાં આવે છે. વિનાયક ચતુર્થી હંમેશાં અમાસ બાદ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે.

Vinayak Chaturthi 2021

માનવામાં આવે છે કે આ ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશના  આશીર્વાદ મળે છે સાથે સાથે તે દરેક ભક્તોને દરેક સંકટથી દૂર કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, વિનાયક ચતુર્થી 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી શરૂ થઈને 17 જાન્યુઆરી રાત્રે 08:08 વાગ્યા સુધી રહશે. દિવસ દરમિયાન સવારે 11.39 વાગ્યાથી બપોરે 01:33 વાગ્યા સુધી પૂજા કરવાનો શુભ સમય છે.

ભગવાન ગણેશને ગણપતિ બાપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું નામ એકાદંતા પણ છે. વિનાયક ચતુર્થીની પૂજા બપોરે કરવી જોઈએ, જ્યારે સંકષ્ટિ ચતુર્થીની પૂજા ચંદ્રના ઉદય સમયે થવી જોઈએ. આ દિવસે ઉપવાસ કરીને, બાપ્પાએ તેમના ઘણા ભક્તોના દુખ દૂર કર્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Vinayak Chaturthi date and time:

વિનાયક ચતુર્થી શરૂ: 16 જાન્યુઆરી સવારે 11 વાગ્યે
વિનાયક ચતુર્થી સમાપ્ત: 8.08 17 જાન્યુઆરીએ
સવારે 11.39 થી બપોરે 1.33 સુધી પૂજનનો શુભ સમય

Next Article